Quick Facts
Use desktop mode for better viewing experience
-
Quantum theory : this is a most powerful theory in the history of physics
-
Electronics industry wouldn't exist without this,it explain why sky is blue and how star generate light
-
most of the things people are doing on almost every floor of every physics department in the world there are Quantum in one way or another way
-
theory says that atom and all other particles do not possess define at position energy or any property until they are measured in an experiment
-
in space there is a virtual particle acting like prism polarizing light from neutron star : A strong magnetic field that can polarized light
-
effect can only happen in vacuum because virtual particle are constantly popping in and out of existence Quantum uncertainty
-
Pulsar,black hole,Binary System etc. are shows about Quantum Gravity
-
કોઈ પણ ગ્રહ કે ઉપગ્રહ સૂર્ય નો કેટલો પ્રકાશ પરાવર્તન કરે છે તેને Albedo - Whiteness કહે છે.
બુધ - 0.12 એટલે કે બુધ તેના પર આપાત થતા સૂર્યના પ્રકાશ પૈકી 12% પ્રકાશ ને ને પરાવર્તિત કરે છે
શુક્ર - 0.75
પૃથ્વી - 0.30 to 0.35
ચંદ્ર - 0.12
મંગળ - 0.16
ગુરુ - 0.52
શનિ - 0.34
યુરેનસ - 0.30
નેપ્ચુન - 0.29
પ્લુટો - 0.4
-
In the sun there are 1 million hydrogen atom for every atom of anything else.
-
Speed of the light = 2,99,792,458 m/s
c² = 1/ε0*µo where,
c = speed of light
ε0 =permittivity of free space = 8.85418782 × 10-12 m-3 kg-1 s4 A2
µo = Permeability of free space = 4π×10−7 H/m
-
If we take any light spectrum photograph of any celestial object the we find a dark and bright line in that spectrum so what is that?
-
dark line in spectrum is due to that electron get energy from external sources and move to the higher energy state from lower energy state within an atom
-
Bright line is due to that when electron lose their energy and fall back to the lower energy state from higher one.
-
There are 4 fundamental forces are exist in physics that are,
-
Electromagnetic force
-
Weak force
-
Strong force
-
Gravitational force
these all 4 forces are responsible for interaction between particles (light and matter)
-
There are 68% - Dark energy 27% - Dark matter 5% - Universe that we see
-
Around 85% mass of the universe is made up of dark matter that we can not directly observer because they does not emit light/energy and yet often the gravity in particular region seem stronger suggesting some invisible matter.
-
Escape velocity of Celestial body :
escape velocity is the minimum speed needed for a free object to escape from the gravitational influence of a any below body
Sun - 618 km/s Mercury - 4.3 km/s
Venus - 10.4 km/s
Earth - 11.2 km/s ( પૃથ્વી ની આસપાસ પરિભ્રમણ કરવા માટે જરૂરી escape velocity - 7.91 km/s )
Moon - 2.4 km/s
Mars - 5 km/s
Jupiter - 59.5 km/s
Saturn - 35.5 km/s
Uranus - 21.3 km/s
Neptune - 23.5 km/s
Pluto - 1.3 km/s
22 °C તાપમાને hydrogen ની EV - 1.9 km/s
oxygen ની EV - 0.48 km/s
તાપમાન જો 22 °C કરતા વધે તો
hydrogen ની EV - 11.40 km/s
oxygen ની EV - 2.88 km/s
આમ પૃથ્વી ના વાતાવરણ માં Hydrogen નથી પરંતુ oxygen છે,જયારે ચંદ્ર પર તો બંને માંથી એક પણ નથી.
બિગ બેંગ બાદ શરૂઆતમાં
હાઇડ્રોજન બન્યો અને તેનું Fusion થતા
હિલિયમ નું ત્યાર બાદ (હાઇડ્રોજન બાદ હિલિયમ ના એનું ફ્યુઝ થયા)
કાર્બન નું
નિયોન નું
ઓક્સિજન અને મૅગ્નેશીયમ નું
સલ્ફર નું છેવટે
સિલિકોન અને લોખંડ માં રૂપાંતરણ થયું
દર 7,50,000 હાઇડ્રોજન ના અણુએ
He ના - 2,30,000
O - 10,000
C - 5000
Ne - 1300
Fe - 1100
N - 1000
Si - 700
Mg - 600
S - 500 નું સર્જન થયું.
સૂર્ય 1 કિલોગ્રામ હાઇડ્રોજન નું 0.993 કિલોગ્રામ હિલિયમ માં રૂપાંતરણ કરે છે અને આ દળ માં જે 0.007 કિલોગ્રામ નું તફાવત પડે છે તે આઈન્સ્ટાઈન ના E = mc2 સૂત્ર મુજબ ઉર્જા માં ફેરવાય છે.
-
આપણા સૂર્ય કરતા 1.4 ગણા કરતા વધારે દળ ધરાવતો તારો Black hole માં ફેરવાય .
-
કોઈ લઘુગ્રહ સીધો પૃથ્વી પાર આવે તો તેની જાણકારી માત્ર ૭૨ કલાક અગાઉ જ મળે છે.
-
4.6 અબજ વર્ષ પહેલા પૃથ્વી નો જન્મ થયો ,
પૃથ્વી ના આડછેદ ના ચાર ભાગ છે.
(1) પૃથ્વી નો ઠરી ચુકેલો બાહ્ય પોપડો જેને આપણે Crust કહીએ છીએ જે 6 - 11 km સુધી ફેલાયેલો છે.
(2) ત્યારબાદ નો પોપડો Mantle - એ અર્ધપ્રવાહી લેવાનો બનેલો છે. જે 2900 km જેટલો જાડો છે.તેમાં મુખ્યત્વે iron.magnesium,oxides હોય છે.
(3) ત્યારબાદ Outer core/બાહ્ય ગર્ભ જે nickel.iron જેવી મેગ્નેટિક ધાતુઓનો બનેલો છે. પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર તેના વડે રચાય છે.જે 2200 km જેટલો જાડો છે
(4) Inner core/આંતરિક ગર્ભ તે -નક્કર ગોળા ના સ્વરુપે છે.તેનું તાપમાન 5000 °Cજેટલું છે. તે પૃથ્વીના ધરીભ્રમણને અનુસરતો નથી,પોતાની રીતે સ્વતંત્ર જ ફુદરડી લે છે.જેમાં Uranium,Thorium સહિતના કેટલાક Radioactive તત્વો છે,જે fission process વડે ગરમી પેદા કરે છે.જે 1230 km થી 1530 kmજેટલો જાડો છે.
-
ગતિમાન પદાર્થ કે વ્યક્તિ માટે ધીમો પડતો સમય :
Where ,
Δt = the observer time, or two-position time (s)
Δt0 = the proper time, or one-position time (s)
v = velocity (m/s)
c = speed of light (3.0 x 108 m/s)
-
માનવ સૃષ્ટિના વિનાશ માટે જવાબદાર પરિબળો :
-
ગ્લોબલ વોર્મિંગ including Rising of sea level,climate change and excessive CO2
-
સુપર વોલ્કેનો like in yellowstone national park in USA
-
જી આર બી ( gamma ray burst )
-
લઘુગ્રહનો પછડાટ
-
ધૂમકેતુનો પછડાટ
-
ન્યુક્લિયર વોરફેર
-
વાયરસ જેવા રોગોની મહામારી
-
Reversal of earth's magnetic field (period 2 lakh year)
-
Mini Ice age (period 10 thousand year)


બાહ્ય અવકાશી ગ્રહ ની હાજરી જાણવાની 3 રીત :
-
Cosmological Red and Blueshift
-
Transit - અતિક્રમણ
-
Gravitational microlensing
-
Gas giant Jupiter : is fastest spinning planet in our solar system - complete full rotation on its axis in only 10 hours.
પૃથ્વી કરતાં ગુરુ નો વ્યાસ 11.2 ગણો વધારે,
દળ 318 ગણુ વધારે,
ગુરુત્વાકર્ષણ 2.53 ગણું વધારે.
Magnetic field 14 ગણી વધારે.
Tiltation of Earth :
-
As shown above two images there are 810 km distance between earth north pole and magnetic north pole.
-
ભારત ના કેરળ રાજ્યમાં આવેલા થુમ્બા નામના સ્થળેથી Magnetic Equator પસાર થાય છે,જ્યાં ચુંબકીય સોયા કોઈ સ્પષ્ટ દિશા દેખાડતી નથી.
-
પૃથ્વી ના magnetic Equator ની ઉપર Electrojet નામના કણોનો વિદ્યુતપ્રવાહ વહે છે.જે Radio wave ના પ્રસારણ પર અસર કરે છે,કેમ કે આ પ્રવાહનું વહેણ કે વલણ એકસરખું હોતું નથી.


-
દરેક સજીવ નિર્જીવ પદાર્થ નું સમાન પ્રવેગે/Acceleration પતન થાય છે.પછી તેનું દળ ગમે તે હોય.
-
સૂર્યના કિરણો ને પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ 20 સેકન્ડ જેટલો સમય લાગે છે.
-
ચંદ્ર ના પરાવર્તિત કિરણો ને પૃથ્વી સુધી પહોંચવા માટે 1.28 સેકન્ડ જેટલો સમય લાગે છે.
-
વ્યાધ ના કિરણો ને પૃથ્વી સુધી પહોંચવા માટે 8.6 વર્ષ લાગે છે.
-
Rocket ના Thrust અને બળતણ ના વપરાશ ના ગુણોત્તર ને specific impulse/વિશિષ્ટ આવેગ કહે છે.
Specific impulse in case of Solid fuel = 2.57 km/s
Specific impulse in case of Liquid fuel = 3.02 km/s
Specific impulse in case of Cryogenic fuel = 4.4 km/s
To produce 1 ton of thrust in solid fuel 3.8 kg fuel require in one second
in liquid fuel 3.5 kg fuel require in one second
in cryogenic fuel 2.1 kg fuel require in one second
-
Geostationary Orbit :
-
It is located at 35,786 km above from exactly above earth equator
-
Speed of the satellite require to rotate in this orbit = 11,052 km/h
-
Time taken by the satellite to comple one revolution around the earth in this orbit = 23 hours 56 minutes 4.1 second
-
Geosynchronous Orbit :
-
It is located at 35,786 km above the earth surface but not necessarily to have exactly above the equator.
-
It lies with any inclination with equator but with same height.
-
Geosynchronous satellite passes on our head every day with that same place in same time.
-
Russia in a space :
1st satellite - 1957 sputnik 1
1st અવકાશયાત્રી - યુરિ ગગારીન
1st રોબોટિક ચંદ્રયાન - લૂનોખોદ 1
1st અવકાશમથક - સયુઝ 1
1st મંગળયાન - માર્સ 1
1st શુક્રયાન - વિનયેરા 1
-
Apogee - કક્ષાનું મહત્તમ બિંદુ
-
Perigee - નિમ્નબિન્દુ
-
ધરતી પરનો સૌથી ઝડપી પદાર્થ સતત પૃથ્વી પર વરસતા Cosmic ray નો સરેરાશ કણ છે.
જે પ્રકાશવેગ કરતા 0.58% જેટલી ઓછી ઝડપ ધરાવે છે.
એમાં 90% single proton છે.
Positron પણ હોય છે.
cosmic ray ના આગમન ની કોઈ ચોક્કસ દિશા હોતી નથી.
-
સૌથી ઝડપી તારો :
Discover by chandra space telescope in november 2007
speed - 1333 m/s
Name - Rx J0822-4300
Type - Neutron star
Why it has so immense speed? - Due to slingshot effect of black hole.
3700 વર્ષ પહેલા તે બીજા તારા ની સાથે યુગ્મ જોડી રચીને ફરતો હતો પણ અચાનક જ black hole ની અડફેટે ચડે છે,
આ યુગ્મ તારા પૈકી એક તારા ને black hole પોતાની ભ્રમણ કક્ષા માં ફરતો કરી દે છે જયારે બીજો તારો Rx J0822-4300 ને ગિલોલ ની જેમ ફંગોળી દે છે,આથી તેની સ્પીડ ખૂબ જ વધી જવા પામે છે.
-
બ્રહ્માંડ માં રહેલો Hydrogen પોતાના વિકિરણો ને 1420 MHz ની frequency માં પ્રસારિત કરે છે.

-
પૃથ્વીની સપાટી પર પ્રવાસ દરમ્યાન - કોઈ પણ પદાર્થ નું 7.9 કિલોમીટર તેનું લેવલ 4.9 મીટર ઘટે કેમ કે પૃથ્વી ગોળ છે.
-
પતન પામતી વસ્તુ પણ એક સેકન્ડ ના 4.9 મીટર જેટલી નીચે પડે છે.
-
પૃથ્વી ફરતે નિમ્નતમ કક્ષામાં ઘૂમતા સેટેલાઇટ નો વેગ 7.90 km/s હોવો જોઈએ.
કોઈપણ ગોળાકાર વસ્તુ ને તેના વ્યાસ કરતા 108 ગણા અંતરે રાખો તો તેનું સાપેક્ષ કદ સૂર્ય અને ચંદ્ર જેવડું લાગે અને તે દરેક ગોળાને આવરી લે.
પૃથ્વી પોતાની ધરી પર 450 m/s ( or 1660 km/h) ની ઝડપ થી ફરે છે,
પૃથ્વી સૂર્યની ફરતે 30 km/s ની ઝડપ થી ફરે છે,
સૂર્ય આપણી દુધગંગા ની ફરતે 225 km/s ની ઝડપ થી ફરે છે,
આપણી દુધગંગા બ્રહ્માંડ માં 600 km/sની ઝડપ થી સિંહ નક્ષત્ર તરફ આગળ વધી રહી છે જ્યાં માર્ગ માં તે દેવયાની આકાશગંગા જોડે તે ટકરાવાની છે.
-
ખગ્રાસ સૂર્યગ્રહણ ( Total solar eclipse) અને ચંદ્રગ્રહણ :
વધુમાં વધુ 7 મિનિટ અને ૪૦ સેકન્ડ માટે જોવા મળે પરંતુ એવી ઘટના વર્ષમાં એકાદ વખત બનતી હોય છે.
જયારે ચંદ્રગ્રહણ ની મહત્તમ અવધિ 1 કલાક 40 મિનિટ
-
ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવા છતાં સૂર્ય ને કઈ રીતે ઢાંકે છે?
પૃથ્વી પર રહીને જોતા બંને ગોળાનું સાપેક્ષ કદ એકસરખું હોવાથી.
-
સૂર્ય નો વ્યાસ = ચંદ્ર નો વ્યાસ × 400
પૃથ્વી to સૂર્ય નું અંતર = પૃથ્વી to ચંદ્ર નું અંતર × 400
પૃથ્વી થી સૂર્ય અને ચંદ્ર બંને પોતાના અભ્યાસ કરતા 108 ગણા દૂર છે
-
સૂર્યગ્રહણ એ માત્ર થોડા વિસ્તારમાં જ જોઈ શકાય જ્યારે ચંદ્ર ગ્રહણ માં ચંદ્ર જેમની નજર સામે હોય તે બધાને જોવા મળે છે.
-
ગ્રહોની યુતિ :
-
સંભાવના 86 અબજ × (1000 અબજ)^3 ભાગે 1 ભાગ.
-
March 10,1982 માં આઠે ગ્રહો અવકાશના ના 50° ના ફલકમાં આવી ગયા.
-
સૂર્ય માળા નું 99.85% દળ તો માત્ર સૂર્ય ખાતે મંડાયેલું છે બાકીનું 0.15% બાકીના ગ્રહોનું છે.
-
નરી આંખે દેખાતા પાંચ ગ્રહો એવરેજ 57 વર્ષ એકબીજાથી મિનિમમ 25° ના અંતરે મર્યાદિત ક્ષેત્રમાં આવી જાય છે.
-
ગ્રહોના ધરીભ્રમણ ને નક્કી કરતી બાબતો :
-
ગ્રહોના સર્જન વખતે તેનો કાચોમાલ કેન્દ્ર તરફ સરકે ત્યારે ગ્રહ કેટલી ઝડપે ગંઠાયો તેના પર છે કેમ કે ઝડપી સંગઠન વખતે Angular Momentum નો સંચય થતાં વેગ વધી જાય( ice skating કરતી છોકરી બંને હાથ ફેલાયેલા રાખી ફુદરડી ફરે અને અચાનક હાથ સંકોરી લે ત્યારે તેનો વેગ વધી જાય)
-
ઉલ્કાનો મારો અને પ્રદક્ષિણા લેતા ચંદ્રોનું ગુરુત્વાકર્ષણ દાખલા તરીકે શુક્રનું વિરુદ્ધ ધરીભ્રમણ...
-
સૂર્યગ્રહણ અંતર - અંતર જેમ ઓછું તેમ ધરીભ્રમણ પણ ઓછું કેમ કે સૂર્યના ગુરુત્વાકર્ષણને લીધે ધીમો ફરે છ
-
GPS satellite પૃથ્વીથી 22,200 km એ હોય છે. speed - 14,000 km
-
Due to General Relativity અણુ ઘડિયાળ માટે રોજ 38 μs જેટલો સમય ધીમો પડે જે 300 m જેટલો ફરક પાડી દે છે.
Cosmology :
It is branch of science which deal with creation of the universe,its evolution and end - whereas the study of the solar system,the star,the galaxies and such other bodies comes under another branch of science called Cosmogany.
Cosmologist બનાવ માટે ની ભારત ની પ્રખ્યાત સંસ્થાઓ :
1. Tata Institute of fundamental research - bombay
2. Amateaur astronomer's association - Pune
3. Inter university center for astronomy and astrophysics - Pune
4. National centre for radio astronomy - Pune
5. Indian institute for Astrophysics - Bangalore
6. Raman research lab - Bangalore
7. ISRO - bangalore