Galaxy - આકાશગંગા
- Shubham Nandasana
- Sep 14, 2019
- 1 min read

આપણી આકાશગંગા Milky Way(દૂધગંગા) નો;
વ્યાસ - 1,05,700 પ્રકાશ વર્ષ
ઉપસેલો કેન્દ્રીય ભાગ - 10,000 પ્રકાશ વર્ષ
Andromeda(દેવયાની) આકાશ ગંગા નો વ્યાસ - 2,20,000 પ્રકાશ વર્ષ
સૂર્યમાળા અને દૂધગંગાના કેન્દ્ર વચ્ચેનું અંતર - 27,000 પ્રકાશ વર્ષ
આખી સૂર્યમાળા દૂધગંગાના કેન્દ્ર ફરતે 225 km/s ની ઝડપે પ્રદક્ષિણા કરે છે
એક ચક્કર લગાવતા 20 કરોડ વર્ષ લાગે છે
બ્રહ્માંડ વિસ્તરી છે આથી લગભગ બધી આકાશગંગાઓ કલાકના લાખો km ના વેગે એકબીજાથી દૂર જાય છે
દૂધગંગાનો વેગ - 9,60,000 km/h
Andromeda(દેવયાની) આકાશ ગંગા આપણી Milkyway થી 20,00,000 પ્રકાશ વર્ષ દૂર છે
પરંતુ Andromeda and milky way એક બીજા થી દૂર જવાને બદલે નજીક આવી રહી છે (due to gravity) 110 km/s ની ઝડપથી કે જેમાં 1000 અબજ જેટલા તારાઓ હોવાનો અંદાજ છે.
Andromeda and milky way ની સંભવિત અથડામણ અબજો વર્ષ પછી થશે અથવા તો થવી જોઈએ.
દ્રશ્યમાન બ્રહ્માંડમાં લગભગ 100 અબજ આકાશગંગાઓ હોય છે.
સરેરાશ આકાશગંગામાં આશરે 100 અબજ તારા હોય છે,માટે બ્રહ્માંડ ના કુલ તારાઓની અંદાજિત સંખ્યા 10^21 જેટલી થાય.
Comentários