Moon - ચંદ્ર
- Shubham Nandasana
- Sep 14, 2019
- 3 min read

Mass of the Moon = 7.34767309 × 10^22 kg
ચંદ્ર બરાબર આપણી માથે છે તો 100 kg વજન ધરાવતા વ્યક્તિના વજનમાં 0.5 gram ઘટાડો થાય છે
અને જ્યારે બિલકુલ પૃથ્વીની પહેલી સાઈડ હશે ત્યારે 0.5 gram નો વધારો થશે.
પૃથ્વીનો વ્યાસ - 12,742 km
ચંદ્ર નો વ્યાસ - 3475 km (પૃથ્વી કરતા 3.73 ગણો)
પૃથ્વી ની સપાટીનું ક્ષેત્રફળ - 51,00,70,000 km2 ( 13 ગણું )
ચંદ્ર ની સપાટીનું ક્ષેત્રફળ - 3,79,40,000 km2
પૃથ્વીની ધરી 23.5° નમેલી છે.
g for earth - 9.8 m/s2
g for moon - 1.62 m/s2
પૃથ્વી ની તુલના માં ચંદ્ર નું કદ 27 % છે.
દળ પૃથ્વી કરતા 80 ગણું ઓછું છે.
ચંદ્ર ને પોતાની ધરી પર ભ્રમણ કરતા 27.322 દિવસ લાગે છે,
અને પૃથ્વી ની ફરતે પ્રદક્ષિણા કરતા 27 દિવસ 7 કલાક અને 43 સેકન્ડ જેટલો લાગે છે.
આમ ચંદ્ર નું ધરીભ્રમણ અને પરિભ્રમણ બંને લગભગ એકસરખું જ હોવાથી આપણે પૃથ્વી પરથી ચંદ્ર ની માત્ર એક જ સાઈડ જોઈ શકીએ છીએ.
ચંદ્ર દર વર્ષે જેટલો પૃથ્વી થી 3.8 cm દૂર જાય છે.
ચંદ્ર ના પરાવર્તિત કિરણો ને પૃથ્વી સુધી પહોંચવા માટે 1.28 સેકન્ડ જેટલો સમય લાગે છે.
There are 4 theory that say how moon is formed :
Capture theory - given by Harold urey
Fission theory - by George darwin
Binary Theory
Impact theory - by William Hartman,donald davis
પૃથ્વી દર વર્ષે ધીમી કેમ પડતી જાય છે? અને તેની અસરને લીધે ચંદ્ર પૃથ્વીથી દૂર કેમ જતો જાય છે?
મહા સાગરની ભરતી તથા પવનને કારણે થતી બ્રેકિંગ અસર પૃથ્વીના ધરીભ્રમણ માં ઘટાડો કરે છે.સૌર વર્ષ થોડું મોડું પૂરું થાય છે જેને લિપ સેકન્ડ દ્વારા પુરવામા આવે છે
90 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી 18.2 પોતાનું ધરીભ્રમણ પૂર્ણ કરતી અને ત્યારે ચંદ્ર પૃથ્વીથી ઘણો નજીક હતો જેને કારણે થતો ભરતી નો જબરજસ્ત જુવાળ પૃથ્વીના ધરીભ્રમણ ને ધીમો પાડતો રહ્યો.
ઉપરના પ્રભાવને લીધે ચન્દ્ર દર વર્ષે 3.8 સેન્ટીમીટર દૂર જાય છે આથી ચંદ્ર ને પૃથ્વી ફરતે એક ચક્કર કાપવામાં દર વર્ષે બે મિલિસેકન્ડ જેટલો વધુ સમય લાગે છે.
Angular Momentum (વળાંક લેતા કોણ માં થતી ગતિ ની તીવ્રતા) :
કોઈપણ અવકાશી ગોળો આ પરિબળોને લીધે પોતાના ધરીભ્રમણ અને પરિભ્રમણ માં ફેરફાર થતો રોકે છે ગતિવિધીમાં કશું જ પરિવર્તન થવા દેતો નથી,પૃથ્વી અને ચંદ્ર બંને કોણીય વેગમાન ના સ્ત્રોત છે જે બંને પોતાના સામસામા પરિબળોની અસર હેઠળ પોતાની ચાલચલગત નક્કી કરે છે
આપણે બંને લીધે જ પૃથ્વી 24 કલાકે 1 ધરીભ્રમણ અને ચંદ્ર 27.3 દિવસે પૃથ્વી ફરતે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે બન્નેની આ ગતિવિધિ માટે પારસ્પરિક કોણીય વેગમાન જવાબદાર છે
નિયમ નં. 1 - કોઈ System માં (પૃથ્વી + ચંદ્ર ની સંયુક્ત સિસ્ટમમાં) કોઈ બાહ્ય ખલેલ ના પહોંચે ત્યાં સુધી Angular momentum અચળ રહે છે,માટે પૃથ્વીનું ધરીભ્રમણ અને ચંદ્રનું પરિભ્રમણ બદલાય નહીં.
નિયમ નં. 2 - System નો કુલ (ધરીભ્રમણ કે પરિભ્રમણનો )કોણીય વેગમાન જેટલો હોય તેટલો જ રહે વધે નહીં ઘટે પણ નહીં.
L = r × p
= r × mv
ઉપરના બંને નિયમ ઉપરના સમીકરણ ને અનુસરે છે.
પરંતુ સમુદ્રી જુવાળ તેમજ ઘર્ષણને લીધે પૃથ્વીના ધરીભ્રમણનો વેગ એકસરખો જળવાતો નથી ધીમો પડે છે આથી પહેલા નિયમનું ઉલ્લંઘન થાય છે
માટે બીજા નિયમ પ્રમાણે પૃથ્વીએ જે કોણીય વેગમાન ગુમાવ્યું તે ચંદ્ર એ મેળવવું પડે અને આ વધારો બે રીતે કરી શકાય
ચંદ્ર કાં તો પૃથ્વી ફરતે ભ્રમણ કક્ષામાં પોતાની ગતિ વધારે અથવા
પૃથ્વીને અનુલક્ષીને પોતાનું અંતર વધારે
પરંતુ ગતિ આપબળે વધારવાનું ચંદ્ર માટે શક્ય નથી માટે તે સહેજ દૂર જાય છે જે લાખો વર્ષો સુધી જવાનો છે.
ચંદ્ર તેના ગુરૂત્વાકર્ષણ વડે મહાસાગરના પાણીને એવરેજ 0.58 m જેટલું પોતાની તરફ ખેંચે છે.
ઉપરાંત નક્કર ખડકના બનેલા પિંડો ના પોપડા પણ 0.23 m સુધી ચંદ્ર તરફ ખેંચાય છે.
આ જ રીતે પૃથ્વીના વાતાવરણમાં પણ દર 12 કલાક 25 મિનિટે સમુદ્ર અને પિંડ ની જેમ ભરતીનો જુવાળ ચડે છે.
સૂર્યનો આ બાબતમાં ફાળો ચંદ્ર કરતા46% જ છે,કેમકે તે દૂર છે.
પૃથ્વી ની વિરુદ્ધ દિશામાં જે બાજુ ચંદ્ર નથી તે બાજુ તો પછી શા માટે ભરતી ચડે છે?
પૃથ્વી + ચંદ્ર તેના ગુરુત્વ મધ્ય બિંદુ ની ફરતે પ્રદક્ષિણા કરે છે માટે પૃથ્વીને કેન્દ્ર ત્યાગી બળ વર્તાય છે જેને લીધે મહાસાગરનું પાણી અને ભૂસ્તર ના પોપડા એ તરફ ધકેલાય છે.
The closer the moon the faster the earth rotates
Greater the mass of the planets faster the speed of rotation
Due to moons tidal effect earth rotates slower than expected
some 1.4 billion year ago our days were only 18.7 hour long
The 20th century was about 25 second longer than 19th century because every year moon goes further to the earth.
Comments