Sun - સૂર્ય
- Shubham Nandasana
- Sep 14, 2019
- 1 min read

Mass of the Sun = 1.989 × 10^30 kg
= 3,33,000 × mass of the earth
= 750 × total mass of the all planets
Radius of the Sun = 695,510 km
સૂર્ય ની ઘનતા - 1.4 gram/cm3
પૃથ્વી ની ઘનતા - 5.5 gram/cm3
આથી સૂર્ય તેનું સિંગલ ધરીભ્રમણ પૂર્ણ કરવામાં 25 દિવસ લગાડે છે.
પૃથ્વી ને સૂર્ય ની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરવામાં 365 દિવસ લાગે છે,જેને આપણે 1 સોલાર વર્ષ કહીએ છીએ.
સૂર્યને દુધગંગાના કેન્દ્રની આસપાસ એક ચક્કર લગાવતા 22 કરોડ સોલાર વર્ષ લાગે જેને આપણે 1 કોસ્મિક વર્ષ કહીએ છીએ.
સૂર્ય 220 km/s ની ઝડપથી આપણી આકાશગંગા ના કેન્દ્રની ફરતે પ્રદક્ષીણા કરે છે.
1 Solar radii = radius of the sun
સૂર્યના કિરણો ને પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ 20 સેકન્ડ જેટલો સમય લાગે છે.
સૂર્ય ની અંદર દર સેકન્ડે 62 કરોડ ટન H નું He બને છે, જેમાંથી 0.7% જથ્થો ઉર્જામાં ફેરવાય છે.
સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્ય લાલ કેમ દેખાય છે?
Rayleigh Scattering ની પ્રક્રિયા થાય છે.
જે મુજબ પૃથ્વીના વાતાવરણમાં સૂર્ય ના Short wave કિરણો ચોતરફ વિખેરાય છે.
સૌથી ટૂંકી wavelength/તરંગલંબાઇ Blue રંગની છે માટે દિવસનું આકાશ દેખાય છે.
જ્યારે સૂર્યોદય/સૂર્યાસ્ત વખતે સૂર્ય ક્ષિતિજ પર હોય છે ત્યારે તેના પ્રકાશે આપણા સુધી પહોંચવા માટે પૃથ્વીના વાતાવરણમાં લાંબુ અંતર કાપવું પડે છે.
Blue raysને વીખરાવતી પ્રક્રિયા વધારે સમય ચાલે આથી તેનો વધારે પ્રમાણમાં લોપ થાય છે.
ઉપરાંત વાતાવરણનો ઘાંટો થરતેને પાંખું બનાવી દે છે.
ઉપરાંત ત્યાર પછીના લીલા તથા પીળા રંગના કિરણો પણ સાવ પાછા પડી જાય છે.
છેલ્લે લાલ રંગ બાકી રહે છે.
Comentários